માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા મામલે પોલીસે એક આરોપીની કરી ધરપકડ

માંડલના વરમોરમાં અનુસુચિતયુવાનની હત્યાના કેસમાં. પોલીસ દ્વારા એક આરોપી હરિશ્ચંદ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી યુવતીનો પિતરાઈ ભાઈ છે. પોલીસની ટીમો દ્વારા હજી પણ બીજા આરોપીઓની શોધખોળ ચાલુ છે. મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પોલીસની ટિમો દ્વારા તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો: પોરબંદર રિવરફ્રન્ટનું લોકાર્પણ થાય તે પહેલા જ બન્યો ગંદકીનું ઘર, જુઓ VIDEO

બીજા આરોપીઓ પણ વહેલી તકે પકડાય એ માટેના પોલીસના પ્રયાસો છે. પોલીસ દ્વારા 2 વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  ભાજપનાં પૂર્વ MLA જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments