VIDEO: નર્મદા ડેમ છલોછલ, સૌરાષ્ટ્રનું જળસંકટ થશે હળવું, ડેમોમાં ભરાશે પાણી

નર્મદા સરદાર સરોવર ડેમ ઓવરફલો થતાં સૌરાષ્ટ્રનું જળસંકટ હળવું થયું છે. સૌરાષ્ટ્રના અનેક ડેમોને પાણીથી ભરી દેવામાં આવશે જેમાં રાજકોટ જિલ્લાને પૂરું પાડતા ડેમો પણ ભરવામાં આવશે. રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, ધોરાજી, જેતપુર, ઉપલેટા અને ગોંડલ પંથકનું જળસંકટ હળવું થઈ જશે. સૌરાષ્ટ્રના વિવિધ ડેમોમાં ચાર લીંકથી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. લીંક-1ની મદદથી જામનગરના રણજીત સાગર ડેમમાં પાણી પહોંચાડાશે, જ્યારે લીંક-૩ની મદદથી આજી-1, ન્યારી-2 અને ભાદર-1 ડેમમાં પાણી પહોંચાડાશે.

READ  કોરોના વાઈરસથી બચવા માટે રાખો આ કાળજી, અફવા ના ફેલાવવા સરકારની અપીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રેલ યાત્રીઓને લાગશે મોટો ઝટકો, મુસાફરી બનશે મોંઘી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  1 killed as car plunges into river, Patan - Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

 

FB Comments