વરસાદના લીધે રાજકોટના ડેમમાં પાણીની આવક, આજી,ન્યારી અને ભાદરની સપાટી વધી

વરસાદ વરસવાની સાથે ગુજરાતને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. વરસાદના લીધે વિવિધ જળાશયો અને ડેમમાં નવા નીરનું આગમન થઈ રહ્યું છે.  રાજકોટ શહેરને પાણી પુરું પાડતા ભાદર, આજી અને ન્યારી ડેમની પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે.  મોરબીના વાડીસંગ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. હાલ ગુજરાતના ઘણાં વિસ્તારો પાણી માટે ટળવળી રહ્યાં છે. જામનગરના આમરા ગામના લોકો તો પાણીની સમસ્યાના લીધે એટલા પરેશાન છે કે તેઓએ પશુઓ માટે બનાવેલા અવાડામાંથી પાણી ભરવું પડે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સોલર પોલિસી 2015માં ગુજરાત સરકારે કર્યા મહત્વના સુધારા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 આ પણ વાંચો:  જૂનાગઢના રસ્તાઓ પર ફરવા નીકળ્યા ‘હાઈ-ટેક’ સાધૂ, જુઓ વીડિયો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments