ડાંગમાં નદીમાં તણાયા 3 યુવાનો, જુઓ LIVE VIDEO

ડાંગના વઘઇના ભવનદગડ ગામ નજીક ખાપરી નદીમાં 3 યુવાનોને પાણીમાં તણતાં બચાવી લેવાયા છે. ઘટનામાં પહેલા પાણીમાં એક યુવાન ફસાયો હતો, બાદમાં આ યુવાનને પાણીમાં તણાતો બચાવવા અન્ય 2 યુવાનો પણ પાણીમાં ફસાયા હતા. જો કે બાદમાં સ્થાનિકોને યુવાનો પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં દોડી આવ્યાં હતાં અને દોરડુ બાંધી ત્રણેય યુવાનોને સલામત બહાર કાઢવામાં આવ્યાં હતા.

READ  રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની તિલકવિધિ સમારોહમાં ત્રીજા દિવસે સર્જાયો ત્રીજો વિશ્વ વિક્રમ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભાજપની ટીકા કરનારા આ દિગ્ગજ કોંગ્રેસી નેતાના સૂર બદલાયા, PM મોદીના ભાષણને ગણાવ્યું 'સાહસિક'

 

FB Comments