VIDEO: ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, પ્રવાસીઓ ધોધ અને ઝરણામાં માણી નહાવાની મજા

ડાંગમાં વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. મોન્સુન ફેસ્ટીવલને માણવા આવતા પ્રવાસીઓ સાપુતારા જવાના માર્ગે આવતા ધોધ ખાતે આનંદ માણે છે. પ્રવાસીઓ રસ્તે આવતા ધોધ અને ઝરણામાં નહાવાની મજા લેતા નજરે ચઢ્યા હતા. ઝરમર વરસાદમાં શિવ ઘાટ ખાતે પ્રવાસીઓએ આનંદ માણ્યો હતો. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે. 9 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે.

READ  ભારતીય સેનાને 'મોદીજી કી સેના' કહીને CM યોગી ફસાયા, ચૂંટણી પંચે ફટકારી નોટિસ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે વિવાદમાં જીગર ઈનામદારની નિમણૂક રદ, જાણો શું છે અંદરની ખેંચતાણ

 

[yop_poll id=”1″]

FB Comments