અમદાવાદમાં આ વિસ્તાર બન્યાં છે કોરોના વાઈરસના હૉટ સ્પોટ, જુઓ VIDEO

Dani Limda, Bapunagar, Jamalpur among various areas of Ahmedabad declared as COVID19 hotspot
તસ્વીર પ્રતિકાત્મક છે.

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતનું હૉટ સ્પૉટ અમદાવાદ શહેર બની ગયું છે. અમદાવાદમાં ખાસ કરીને દાણીલીમડા, બાપુનગર, જમાલપુર, આંબાવાડી, રખિયાલ, દરિયાપુર અને આંબાવાડી જેવા વિસ્તારોમાં કેસ સામે આવી રહ્યાં છે. જો કે સારી વાત એ છે કે દર્દીઓ સાજા થઈ રહ્યાં છે અને મોતની સંખ્યા ઓછી છે.   રાજ્યમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 146 થઈ ગઈ છે. જ્યારે તેમાં એક્ટિવ કેસની સંખ્યા 112 છે. અમદાવાદમાં નવા 11 કેસ સામે આવ્યા છે જેની સાથે આંકડો 64 થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હવે વેઈટિંગ ટીકિટની માહિતી IRCTC વેબસાઈટને આપતાં જ તમારી ટીકિટ કન્ફર્મ થવાના કેટલા ચાન્સીસ છે તે કહી દેશે રેલવે વિભાગ

આ પણ વાંચો : મુંબઈની હોસ્પિટલમાં ડૉક્ટર અને નર્સ જ બની રહ્યાં છે કોરોના વાઈરસના શિકાર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments