જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં કરવામાં આવ્યો ફરી વધારો

ગુજરાતમાં જુના વાહનોમાં નંબર પ્લેટ બદલવાની મુદતમાં ફરી એક વખત વધારો કરાવામાં આવ્યો છે. HSRP નંબર પ્લેટ લગાવવામાં 3 મહિનાનો વધારો કરી મુદત 31મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં અનેક વાહનોમાં હજી પણ HSRP લગાવવાની બાકી છે.

આ પણ વાંચો: મોદી સરકારમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર પછી ગુજરાતના આ 4 નેતાઓને પણ મળી શકે છે પ્રધાન પદ

31 મે ના રોજ અંતિમ મુદત પૂર્ણ થતા પહેલા નવી મુદત વધારવામાં આવી છે. તેથી 31 ઓગસ્ટ બાદ HSRP નંબર પ્લેટ નહી હોય તો RTO દ્વારા દંડાત્મક પગલા લેવામાં આવશે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોના સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી વાણી વર્તનમાં સાવધાની રાખવી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments