IND vs SA ટેસ્ટ સીરિઝ: જુઓ કેવી રીતે ફેન મેદાનમાં ધસી આવ્યો અને ખેલાડીના ચરણ સ્પર્શ કરી લીધા

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. રાંચી ખાતે ત્રીજો મેચમાં એક ફેન સિક્યુરીટી તોડીને મેદાનની અંદર ધસી આવ્યો હતો. સ્ટેડિયમમાં લોકોનો ઉત્સાહ અનેરો હોય છે અને આ ઉત્સાહમાં દર્શકો ઘણીવાર નિયમ તોડી નાખતા હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  જો જો દિવાળીમાં કામ અટકી ન પડે, જાણો કેટલાં દિવસ બેંકમાં રહેશે હડતાળ?

એક ફેન આફ્રિકાના ખેલાડી ક્વિંટન ડિકૉકને ભેટવા માટે સિક્યુરીટી તોડીને મેદાનની અંદર ધસી આવ્યો હતો. તેણે અંદર આવીને ડિકૉકને ભેટીને ચરણ સ્પર્શ કર્યો હતો. આ ઘટનાથી સિક્યુરીટી અધિકારીઓના હોંશ ઉડી ગયા હતા.

READ  ક્રિકેટમાં નવો રેકોર્ડ, જાણો કઈ ટીમના ખેલાડીઓએ ફટકાર્યા 7 બોલમાં 7 છગ્ગા!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તાત્કાલિક આ માણસને બહાર લઈ જવામાં આવ્યો હતો. તેનું એક ચપલ રહી ગયું હતું જે ડિકૉક આપવા માટે તેની પાછળ દોડ્યા હતા. આ બધાની વચ્ચે મેચ રોકવાની ફરજ પડી હતી.

 

Top News Stories Of Gujarat: 21-11-2019 | TV9GujaratiNews

FB Comments