મોરબી: હળવદના સુંદરગઢ ગામ નજીક નદીમાંથી લાશ મળી આવતા ચકચાર

મોરબીઃ બ્રાહ્મણી નદીના કાંઠેથી કોથળામાં બાંધેલી લાશ મળી આવી છે. આ લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હળવદના સુંદરગઢ ગામ નજીક  અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે.  પ્રાથમિક રીતે  પુરુષની હત્યા થઈ હોવાની આશંકા જણાઈ રહી છે. આ ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે કેટલું છે કંપનીનું દેવુ, 6 વર્ષમાં કંપનીએ કેવી રીતે રચી દીધો ઈતિહાસ?

આ પણ વાંચો :   આ રિક્ષા જોઈને દિલ ખુશ થઈ જશે, લોકો સોશિયલ મીડિયામાં કરી રહ્યાં છે વખાણ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments