VIDEO: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાના પુત્રનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો

 

 

 

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાના પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે. જાસપુર કેનાલના સાયફનમાંથી જસરાજસિંહ બિહોલાનો મૃતદેહ મળી આવ્યો છે. સોમવારે મૃતક જસરાજ પોતાના પિતરાઈ ભાઈને ફોન કર્યા બાદ ગુમ થયો હતો. ત્યારબાદ તપાસ કરતા સોમવારે રાત્રે કેનાલ પાસેથી તેનું બાઈક, પાકિટ અને ચંપલ મળી આવ્યા હતા. જેને લઈ ફાયરવિભાગે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. જેમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  'કોફી વિથ કરણ' શોમાં મહિલાઓની વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને મળી આ સજા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments