સુરત: મોત બાદ મુશ્કેલી! નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીથી દોઢ કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો

Deadbody kept in open for 1.5 hours as New Civil hospital staff fails to find keys of pm room Surat

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે દોઢ કલાક સુધી મૃતદેહ રઝળ્યો હતો. તંત્રની બેદરકારીના કારણે ટ્રોમા સેન્ટર બહાર દોઢ કલાક સુધી મૃતદેહ રઝડતો રહ્યો. પોસ્ટમોર્ટમ રૂમની ચાવી ન મળતા પરિવાર ધક્કે ચઢ્યો હતો અને દોઢ કલાક બાદ અંતે પરિવારે પોસ્ટમોર્ટમ રૂમનું તાળુ તોડી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની ફરજ પડી હતી. મેડિકલ ઓફિસરે પણ સહકાર ન આપતા પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. જો કે મોડે મોડે તંત્ર હરકતમાં આવ્યું છે અને સિવિલ RMOએ તપાસના આદેશ આપ્યા છે.

READ  VIDEO: સુરત DRIએ 3.75 કરોડ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની સાથે 2 લોકોની કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

FB Comments