ચાઈનીઝ દોરી પર છે પ્રતિબંધ! હકીકત સાવ છે જુદી! TV9 ને કર્યો પર્દાફાશ, જુઓ VIDEO

Deadly Chinese kite flying strings on sale despite ban , Ahmedabad

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે પણ ક્યાંય લાગે છે? આવા અનેક વેપારીઓ છે જેમને પોલીસનો ડર છે ન કાયદાનો. આ દોરી માણસો અને અબોલ પક્ષીઓના જીવ લઈ લેતી હોય છે એવા જીવની પણ પરવાહ આ લોકોને નથી. ઓઢવ પોલીસે હાલમાં જ ડમી ગ્રાહક બનીને વિસિત શાહ નામના શખ્સને ઢગલાબંધ ચાઇનીઝ દોરી સાથે ઝડપી લીધો ત્યારે ટીવી નાઈને પણ ઓઢવના જ પતંગ બજારમાંથી આવા બે નંબરી વેપારીઓને શોધવા પ્રયાસ કર્યો તો ચોંકાવનારી હકીકત સામે આવી.

READ  કર્ણાવતી ક્લબના ભોજનમાં વંદો નીકળવાની ઘટના! અધિકારીઓએ આક્ષેપોને નકાર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં પતિ, પત્ની ઓર વો! પતિને પડ્યો પત્નીનો મેથીપાક, જુઓ VIDEO

FB Comments