VIDEO: રસ્તા પર અચાનક થયો વીજ બ્લાસ્ટ, રસ્તો પસાર કરતા એક કિશોર થયો ઘાયલ

નવી મુંબઈના કોપરખૈરણ વિસ્તારથી એક VIDEO વાયરલ થયો છે. આ VIDEOમાં રહેણાક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અચાનક વીજ કરંટમાંથી બ્લાસ્ટ થતા અફરાતફરી કેવી રીતે સર્જાઈ હતી. તેના દ્રશ્યો VIDEOમાં કેદ થયા છે. આ દૂર્ઘટના જ્યારે બની ત્યારે એક કિશોર અહીથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક આગની જ્વાળાઓ કિશોરને સ્પર્શી હતી જોકે આ દૂર્ઘટનામાં તેનો આબાદ બચાવ થયો હતો. હાલ ઘાયલ કિશો સારવાર હેઠળ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

READ  ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો આંચકો, 'આશા' લાવી નિરાશા, એક ધારાસભ્યે ફાડ્યો કોંગ્રેસથી છેડો, અલ્પેશ પણ કતારમાં! જુઓ VIDEO

આ પણ વાંચો: સુરત: ચોકબજારમાં બેંક બહાર થયેલી 20 લાખ રૂપિયાની લૂંટનો કેસમાં, ક્રાઇમ બ્રાંચે 7 આરોપીઓની કરી ધરપકડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments