ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા કેબિનેટ કમિટીએ નેવી માટે 24 મલ્ટિરોલ હેલિકોપ્ટરની ડીલને આપી લીલીઝંડી

deal before donald trump visit to india navy will buy 24 multirole helicopters from us donald trump ni bharat mulakat pehla cabinet committee e navi mate 24 multirole helicopters ni deal ne aapi lilijandi

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા કેબિનેટ કમિટીએ નેવી માટે 24 મલ્ટિરોલ હેલિકોપ્ટરની ડીલને મંજૂરી આપી છે. ભારત સરકાર યુએસથી આ હેલિકોપ્ટર ખરીદશે. આ હેલિકોપ્ટર નેવીના લડાઈ કાફલામાં સામેલ કરવામાં આવશે. જે સબમરીન પર હુમલો કરવા માટે શસ્ત્રોથી સજ્જ હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

સૂત્રોનું માનીએ તો ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન જ 2.5 અબજ ડોલરના 24 નૌકા હેલિકોપ્ટરની ખરીદીના કરારને લીલીઝંડી આપી છે. આ કરાર થાય તો ભારત 24 MH-60R માટે શરૂઆતમાં 15 ટકા હપ્તા ચૂકવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હેલિકોપ્ટરના પહેલા તબક્કાની રકમ કરાર થયાના 2 વર્ષ પછી આવશે અને તમામ હેલિકોપ્ટર 2થી 5 વર્ષમાં ભારત પહોંચાડવામાં આવશે. આ સાથે બંન્ને દેશો વચ્ચે ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ હથિયાર સિસ્ટમ ખરીદવા પર ચર્ચા થઈ શકે છે.

READ  અમેરિકાના ટેક્સાસમાં 'હાઉડી મોદી' જેવો કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે, ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હશે PM મોદીઃ સૂત્ર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ, વર્ષના અંત સુધીમાં રૂપિયા 45 હજારની સપાટી વટાવે તેવા સંકેત

 

Oops, something went wrong.
FB Comments