દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 12 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 686 થઈ

death toll from the Corona virus in the country has risen to 12, the number of positive cases being 686

ભારતમાં કોરોના વાઈરસ કેર વર્તાવી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો વધીને 12 થઈ ગયો છે. અને પોઝિટિવ કેસની સંખ્યા વધીને 686 થઈ ગઈ છે. લૉકડાઉન છતાં પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે.

corona-virus-duniyabhar-ma-372000-loko-sankramit-16000-thi-vadhu-loko-na-mot

આ પણ વાંચો: કોરોના વાઈરસના લીધે અમદાવાદમાં થયું પ્રથમ મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 2 થયો

ફક્ત એકજ દિવસમાં 121 પોઝિટિવ કેસનો વધારો થયો છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે હવે કોરોનાએ આખા દેશમાં પોતાની જાળ બીછાવી દીધી છે. હવે આ જાળને તોડવાનો એક જ રસ્તો છે કે લૉકડાઉનના નિયમોનું પાલન કરો. ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો. કારણ કે આ ચેપ અમીરી કે ગરીબી નથી જોતો. તે કોઈને પણ પોતાની ઝપેટમાં લઈ લે છે. અને એકવાર કોરોનાની ઝપેટમાં આવ્યા પછી બચવું મુશ્કેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મુ-કાશ્મીરમાં 36 કલાક દરમિયાન ભારતીય સેનાની મોટી કાર્યવાહી, 7 જેટલા BAT ઘૂસણખોરોને ઠાર માર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments