VIDEO: ગુજરાતમાં લોકડાઉન લંબાશે કે નહીં? આવતીકાલે થશે જાહેરાત

Lockdown extended to May 31 in hotspots of Maharashtra including Mumbai and Pune

પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હુમલાઓને જરાય સાંખી નહીં લેવાય, રાજ્યના પોલીસવડા બાદ ગૃહરાજ્યપ્રધાને પણ આ અંગે સખત શબ્દોમાં ચેતવણી આપી છે. ઘણી જગ્યાએ પોલીસ અને મેડિકલની ટીમ પર હુમલા તથા ગેરવર્તણુકની ઘટનાઓ સામે આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં એક દિવસમાં 1000 લોકોને કુતરા કરડવાની ઘટનાનો આંકડો, આ શહેરમાં સૌથી વધુ ઘટના

તેના પર ગૃહરાજ્ય પ્રધાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મેડિકલ ટીમ અને પોલીસ સાથે આવી ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે તેમણે કહ્યું કે જે લોકો પોલીસ અને મેડિકલ ટીમ સાથે ખરાબ વર્તન કરશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ ઉપરાંત રાજ્યમાં લૉકડાઉન લંબાવવા અંગે આવતીકાલે નિર્ણય લેવાશે.

READ  ગૂગલના આ એપમાં આવી મોટી ખામી, પર્સનલ ડેટા લીક થવાથી માગવી પડી માફી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અમદાવાદ શહેરની સ્થિતિનું નિરિક્ષણ કરવા નીકળેલા ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે વાત કરી છે. કેન્દ્ર સરકાર સાથે પરામર્શ બાદ આ અંગે હવે નિર્ણય લેવાશે. આવતીકાલે 21 દિવસના લૉકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે આવતીકાલે જ લૉકડાઉન લંબાવવા અંગે નવો નિર્ણય સામે આવશે.

READ  સુરતમાં જાહેરમાં થઈ એક યુવકની હત્યા, મોતના દૃશ્યો થયા કેમેરામાં કેદ, જુઓ આ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments