કોરોનાના લીધે સુરતનો કાપડ અને હીરા ઉદ્યોગ ચાલુ રહેશે કે બંધ? જાણો બેઠકમાં શું લેવાયો નિર્ણય?

Decision to reopen Surat textile and diamond markets taken in high level meet held today
તસ્વીર પ્રતિકાત્મક છે.

સુરત જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં સુરત જિલ્લામાં રેકોર્ડબ્રેક 254 નવા કોરોના કેસ નોંધાયા છે. આ વધતાં જતાં કોરોના વાઈરસના કેસના લીધે સુરતમાં ઉદ્યોગ ધંધા બંધ રાખવા કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ કરીને સુરતનું ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટ અંગે નિર્ણય લેવાયો અને બંને ઉદ્યોગ ચાલુ રાખવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું. કાપડ અને ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓ સાથે સાંસદ સી.આર. પાટીલ અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યમાં દિવસે-દિવસે કોરોનાના કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1,144 કેસ

આ પણ વાંચો :  કોરોનાની વિનામૂલ્યે સારવાર સરકારી યોજના હેઠળ થશે, આ રીતે જાણો કે તમે લાભ લઈ શકશો કે નહીં?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments