દિલ્હી ચૂંટણી: ફરીથી કેજરીવાલ કે ભાજપની સરકાર, જાણો એગ્ઝિટ પોલના આંકડાઓ?

delhi-assembly-election-opinion-poll-live

દિલ્હીમાં 70 વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પુરી થઈ ગયી છે. મતદાનની પ્રક્રિયા બાદ એગ્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. સાંજના 6 વાગ્યા સુધી 54.65 ટકા મતદાન નોંધાયું છે. ટીવીનાઈન અને સિસરો દ્વારા એગ્ઝિટ પોલ આવી ગયો છે અને તેમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીને જીત મળતી દેખાઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પોલ માટે દિલ્હીના 70 વિધાનસભાની 210 જગ્યાઓ પર અમારી સહયોગીએ વાત કરી હતી અને તે બાદ પરિણામ પર આવી શકાયું છે. 10 હજાર મતદારોની સાથે આ અંગે વાત કરીને તેમના અભિપ્રાય જાણવામાં આવ્યા અને તેના પરથી એગ્ઝિટ પોલ બનાવવામાં આવ્યો છે.

READ  ઉત્તર પ્રદેશમાં 'બુઆ'ની મુશ્કેલીમાં વધારો, ED દ્વારા 6 સ્થાનો પર 1400 કરોડના સ્મારક કૌભાંડના મામલે પાડવામાં આવ્યા દરોડા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કઈ પાર્ટીને કેટલી સીટ મળશે ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિલ્હીમાં કુલ 70 સીટ છે અને ટીવીનાઈન સિસરોના એગ્ઝિટ પોલ મુજબ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને 54 સીટ મળી રહી છે. જ્યારે ભાજપને 15 સીટ તો કોંગ્રેસના ભાગે 1 સીટ જઈ રહી છે.

READ  પાકિસ્તાનના ખાસ કમાન્ડો ભારત પર કરી રહ્યા છે હુમલાની તૈયારી!

 

Oops, something went wrong.
FB Comments