દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020નું એલાન, આ તારીખે યોજાશે મતદાન

દિલ્હીમાં ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે. આમ  ચૂંટણી કરવામાં આવશે તેવી જાહેરાત ચૂંટણી પંચે કરી છે. ફેબ્રુઆરી મહિનાની 8 તારીખે આ ચૂંટણી યોજાશે. આ બાદ ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુઆરીના રોજ  આવી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  દિલ્હી: ચૂંટણી પંચની બપોરે 3.30 વાગ્યે પત્રકાર પરિષદ, વિધાનસભા ચૂંટણીની થઈ શકે જાહેરાત

દિલ્હીમાં ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગયી છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીને દિલ્હીની જનતાએ વર્ષ 2015ની ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. દિલ્હીમાં કેજરીવાલની સરકારે વર્ષ 2015ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 70 સીટમાંથી 67 સીટ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે હેલિકૉપ્ટર સેવા શરુ, સહેલાણીઓ માણી શકશે અવકાશી નજારો

આ 70 સીટમાંથી ભાજપને માત્ર 3 સીટ જ ગત વિધાનસભાની ચૂંટણીમાં મળી હતી. સતત 15 વર્ષથી દિલ્હીમાં એકહથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટીને 0 સીટ મળી હતી. લોકસભામાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન શક્ય બન્યું નહોતું અને તેને પણ દિલ્હીની સીટ ગુમાવવાનું એક કારણ ગણવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સિનિયર ડૉક્ટરોની પજવણીના કારણે 23 વર્ષિય પાયલ તડવીની હત્યા કે આત્મહત્યા, ત્રણ મહિલા તબીબ ફરાર

દિલ્હીમાં કુલ 1.46 કરોડ મતદાતાઓ છે. આ વખતે વોટર સ્લિપ ક્યુઆર કોર્ડના આધારે આપવામાં આવી રહી છે અને તેના લીધે વેરિફિકેશનમાં સરળતા રહેશે. વિવિધ વિસ્તારોમાં એનજીઓ નુક્કડ નાટક કરીને તો બીએલઓ વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને મતદાન કરવા માટે અપીલ કરશે.

Top 9 Metro News Of The Day: 18/2/2020| TV9News

FB Comments