દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોની સરકાર બનશે? આ રહ્યાં પ્રથમ સર્વેના આંકડાઓ

delhi-assembly-elections-2020-ians-cvoter-opinion-poll-aap-will-win-59-seats

દિલ્હીમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગયી છે અને આચારસંહિતા પણ લાગુ થઈ ગયી છે. ચૂંટણી પહેલાં એક સર્વ પણ આવી ગયો છે. આ સર્વે આમ આદમી પાર્ટીને જીતાડી રહ્યો છે. સર્વે મુજબ આમ આદમી પાર્ટી ફરીથી દિલ્હીમાં સત્તા મેળવી શકે છે. આઈએએનએસ-સીવોટરનો સર્વેમાં ભાજપને ભારે નુકસાન તો કોંગ્રેસનું સૂપડું ફરીથી સાફ થાય તે જોવા મળી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશની સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરૂના શું હતા અંતિમ શબ્દો

આ પણ વાંચો :   ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ

કેટલી સીટ કઈ પાર્ટીને મળી શકે છે?
દિલ્હી વિધાનસભાની કુલ સીટ 70 છે અને આ સર્વે મુજબ જોવા જઈએ તો 70માંથી 59 સીટ આમ આદમી પાર્ટીને મળી શકે છે. જ્યારે ભાજપને આ સર્વે મુજબ 8 સીટ મળી શકે છે તો કોંગ્રેસને 4 સીટ મળી શકે છે.

READ  સુરતઃ સોસ્યો સર્કલ વિસ્તારમાં લુમ્સના કારખાનામાં આગ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ અનુમાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ નવા વર્ષના પ્રથમ સર્વે મુજબ ભાજપ વધુ એક રાજ્ય ગુમાવી શકે છે. કેજરીવાલ ફરીથી લોકોની પસંદ બની રહ્યાં છે અને તે સત્તામાં પાછા આવી શકે છે. કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બની શકે છે.

READ  અક્ષય કુમારે ભારતના પાસપોર્ટ માટે અરજી કરી દાખલ, આ કારણસર કેનેડાનું નાગરિક બનવું પડ્યું હતું

 

Oops, something went wrong.
FB Comments