દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ થશે શાંત, રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારક મેદાનમાં

delhi assembly elections 2020 last day of campaigning delhi vidhansabha election aaje sanje 6 vagya thi prachar padgham thase shant rajkiya party na star pracharak medan ma

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. સાંજે 6 વાગ્યા પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. છેલ્લા દિવસે સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP), ભાજપ અને કોંગ્રેસ ભરપુર તાકાત સાથે પ્રચારની તૈયારી કરી છે. ત્રણ પાર્ટીઓના સ્ટાર પ્રચારક આજે મેદાનમાં હશે.

delhi-assembly-elections-congress-announces-first-list-of-54-candidates-alka-lamba-chandni-chowk-

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાર્ટીથી નારાજ થઈને કૉંગ્રેસના 1 કાર્યકર્તાએ પાર્ટીના ઝંડા અને ચૂંટણીની સામગ્રીમાં લગાવી દીધી આગ

ભોજપુરી સુપરસ્ટાર દિનેશલાલ યાદવ અને WWE રેસલર ‘ધ ગ્રેટ ખલી’ પણ ભાજપ તરફથી પ્રચારમાં ઉતરશે. તે સિવાય ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન પણ દિલ્હીમાં પ્રચાર કરશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે મુંડકા અને સુલ્તાનપુર વિધાનસભામાં રોડ શો કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત અને વડોદરાની APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.6000, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

 

ગૃહપ્રધાન અમિત શાહની એક રેલી સીમાપુરી સીટમાં થશે. ત્યારબાદ તે હરિનગર અને માદીપુર વિધાનસભા ક્ષેત્ર પણ જશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની 70 વિધાનસભા સીટ પર 8 ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણી પંચ 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments