દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 54 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો ગાંધીનગરથી કોને મળી ટિકિટ

delhi-assembly-elections-congress-announces-first-list-of-54-candidates-alka-lamba-chandni-chowk-

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાના 54 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવેલા અલકા લાંબાને ચાંદની ચોકમાંથી ઉમેદવાર જાહેર કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં કરાશે હાજર

કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી સાથે એક સંદેશો પણ જાહેર કર્યો છે. તમામ ઉમેદવારોને શુભકામના પાઠવી છે. સાથે પૂરી મહેનત સાથે દિલ્હીમાં કોંગ્રેસનો પરચમ લહેરાવાની આશા દર્શાવી છે.

કોંગ્રેસની પહેલી યાદીમાં 8 મહિલાઓને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસની પહેલી યાદી પ્રમાણે દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડાની બેટી શિવાની ચોપડાને કાલકાજીથી ટિકિટ અપાઈ છે. આ સાથે રાજેશ લિલોઠિયાને મંગોલપુરીથી અને લોકસભાની ચૂંટણી લડ્યા હતા. અરવિંદસિંહ લવલીને ગાંધીનગરથી ટિકિટ આપી છે.

FB Comments
READ  PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી