દિલ્હીમાં હિંસા બાદ મૃત્યુઆંકમાં સતત વધારો, હજી મળી રહ્યાં છે મૃતદેહ!

delhi-city-delhi-violence-dead-body-recovered-from-drain-in-gokulpuri-area

દિલ્હીમાં પોલીસે સ્થિતિ તો કાબૂમાં કરી લીધી પણ મૃત્યુઆંક હજુપણ વધી રહ્યો છે. ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી અને તેને લઈને ભારે વિવાદ દેશમાં સર્જાયો છે. રાજનીતિક પક્ષો એકબીજા પર આક્ષેપો લગાવી રહ્યાં છે. જો કે દિલ્હીમાં નાળાઓમાંથી હજી પણ લાશ મળી રહી છે અને તે ચિંતાનો વિષય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, સંક્રમિત લોકોનો આંક 16 લાખને પાર

Delhi Violance Update Police Files FIR Aganist 123 People more than 600 arrested Delhi Police 600 thi vadhare loko ne arrest karya

આ પણ વાંચો :   નીતિન પટેલના નિવેદનથી જાણો કેમ જાગ્યો વિવાદઃ એક તરફ બધા અને એક તરફ હું એકલો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આઈબી ઓફિસરની પણ ડેડબોડી નાળામાંથી મળી આવી હતી. આ બાજુ જોવા જઈએ તો વધુ 2 ડેડબોડી નાળામાંથી મળી આવી છે. જેના લીધે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દિલ્હીમાં ઠેરઠેર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને લોકોની ફરિયાદના આધારે શોધખોળ ચાલું છે.

READ  રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રવિવારના રોજ 3 ડેડબોડી રિકવર કરાઈ
દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાંથી અને ભાગીરથી બિહારમાંથી 2 વધારે ડેડબોડી રિકવર કરવામાં આવી છે. ગોકુલપુરી વિસ્તારના નાળામાંથી લાશ મળી આવી છે. મૃતક કોણ છે તેને લઈને પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આઈબી ઓફિસરની લાશ પણ ચાંદબાગ વિસ્તારના નાળામાંથી મળી હતી.

READ  અમદાવાદ: મહિલા પોલીસે પથ્થરો સહન કર્યા પણ પોતાની ફરજથી પાછા ન હટ્યા

 

Oops, something went wrong.
FB Comments