CAA વિરોધ: દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને આપી રહી છે ખાવાનું, જુઓ PHOTOS

delhi-city-ncr-cab-delhi-protest-live-13a-between-mathura-road-and-kalindi-kunj-is-closed- delhi police distributing food for protesters

નાગરિકતા કાયદાનો દિલ્હીમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીની સુરક્ષા દિલ્હી પોલીસના હાથમાં છે. તમે અત્યાર સુધી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણની ખબરો વાંચી હશે પણ આજે એક અલગ ચહેરો પોલીસનો જોવા મળ્યો હતો. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને ખાવાનું આપી રહી છે. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને કેળા આપ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

delhi-city-ncr-cab-delhi-protest-live-13a-between-mathura-road-and-kalindi-kunj-is-closed- delhi police distributing food for protesters

આ પણ વાંચો :  રાજ્યના માંદા નાના-મધ્યમ ઉદ્યોગોને પાટા પર લાવવા માટે સરકારનો મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે જામિયાના પ્રદર્શન બાદ દિલ્હીમાં વિરોધ ઉગ્ર બનતો જાય છે. દિલ્હી મેટ્રો સ્ટેશનને બંધ કરવામાં આવી રહ્યાં છે અને તેના લીધે લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. અત્યાર સુધીમાં 20 જેટલાં મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે જેના લીધે મેટ્રોની સંપત્તિને નુકસાન ના પહોંચે. મેટ્રોના ઓફિશીયલ ટ્વીટર હેન્ડલ દ્વારા આ અંગેની તમામ જાણકારી આપવામાં આવી રહી છે. અહેવાલ મુજબ રાજીવ ચોક મેટ્રો સ્ટેશનને ફરીથી ભારે સુરક્ષા સાથે ખોલવામાં આવ્યું છે.

READ  સરકારી નોકરી: LRD ઉમેદવારોનું આંદોલન બનશે ઉગ્ર, વિધાનસભાના ઘેરાવની ચીમકી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

delhi-city-ncr-cab-delhi-protest-live-13a-between-mathura-road-and-kalindi-kunj-is-closed- delhi police distributing food for protesters

દિલ્હી ગુરુગ્રામ હાઈવે પર મોટો જામ લાગી ગયો છે. દ્વારકા જિલ્લામાં ત્રણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કલમ 144 લગાવી દેવાઈ છે. લાલ કિલ્લાની પાસે કેટલાક વિરોધ કરી રહેલાં લોકોની અટકાયત કરવામાં આવી છે. લાલ કિલ્લાના વિસ્તારમાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે.

READ  CAA હિંસા : પોસ્ટર્સ મુદે હાઈકોર્ટની ફટકાર બાદ સુપ્રીમ કોર્ટમાં જશે યોગી સરકાર!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિલ્હીની એમ્સ હોસ્પિટલે પોતાના ડોક્ટરો અને વિદ્યાર્થીઓને એક પત્રમાં કહ્યું છે કે તેઓ પણ પ્રદર્શનમાં હાજરી ન આપે. દિલ્હી પોલીસના આદેશથી ટેલિકોમ કંપનીઓએ 9 વાગ્યાથી લઈને 1 વાગ્યાથી સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખી હતી.

 

 

Oops, something went wrong.
FB Comments