ચિદમ્બરમને INX MEDIA કેસમાં ઝટકો, જાણો કોર્ટના આદેશ બાદ શું થશે કાર્યવાહી?

P Chidambaram granted bail by Supreme Court in INX Media case inx media case p chidambaram ne sc taraf thi rahat 2 lakh na bond par malya jamin

દિલ્હી કોર્ટ દ્વારા કોંગ્રેસ નેતા ચિદમ્બરમને રાહત આપવામાં આવી નથી. આઈએનએક્સ મીડિયા કેસમાં હાલ તિહાડ જેલમાં પી.ચિદમ્બરમને રાખવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા કોર્ટ કસ્ટડીમાં છે તો હવે 17 ઓક્ટોબરે મુદ્દત પુરી થતા જ ઈડીએ પૂછપરછની માગણી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતમાં 1લી ફેબ્રુઆરીએ ઈતિહાસ રચાશે, 100 વ્યક્તિઓ એક સાથે દીક્ષા ગ્રહણ કરશે

આ પણ  વાંચો  :  ચીનને ટક્કર આપતો મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીની ચપેટમાં? ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો

ઈડી આ કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે અને 30 મિનિટ સુધી પૂછપરછ પણ કરી શકે છે. દિલ્હી કોર્ટ દ્વારા ઈડીને પી. ચિદમ્બરમની ધરપકડ કરવાની પરવાનગી મળી ગયી છે. સીબીઆઈ અને ઈડી બંને આ કેસમાં તપાસ આદરી રહ્યાં છે. સીબીઆઈ દ્વારા ધરપકડ કરીને ચિદમ્બરમને તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે.

READ  મોડાસાના સાયરા ગામે યુવતીના અપમૃત્યુ કેસમાં 3 લોકોની ધરપકડ સાથે FSLએ કારમાંથી નમૂના લીધા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પી.ચિદમ્બરમ 17 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં લેવાયા છે. ઈડીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આઈએનએક્સ કેસમાં ચિદમ્બરમની વધારે પૂછપરછ કરવાની જરુર છે. જેના લીધે કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ બાજુ ચિદમ્બરમના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ચિદમ્બરમની છબીને નુકસાન પહોંચે તે માટે તેમને જેલમાં રાખવામાં આવી રહ્યાં છે. તેઓ આ કેસમાં યોગ્ય સહયોગ આપી રહ્યાં છે.

READ  કોંગ્રેસના કાર્યકર્તાઓને ગાંધી સંદેશ યાત્રામાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવુ ભારે પડ્યુ, જુઓ VIDEO

 

 

Delhi violence: Sonia Gandhi demands resignation of Amit Shah

FB Comments