દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપે જાહેર કર્યુ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, જાણો કોના કોના નામ સામેલ

delhi election 2020 bjp star campaigners list delhi vidhansabha election BJP e jaher karyu star pracharako nu list jano kona kona name samel

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પછી હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પોતાના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યુ છે. 40 સ્ટાર પ્રચારકોના આ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સામેલ છે. તે સિવાય હેમામાલિની, સની દેઓલ, રવિ કિશન અને દિનેશ લાલ ઉર્ફે નિરહુઆ પણ ભાજપ માટે મત માગશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે અને 11 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન મોદીએ સફાઈ કર્મચારીઓને પોતાની બચત માંથી જ આપી દીધી રૂ.21 લાખની ભેટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments