દિલ્હી ચૂંટણી 2020: કેજરીવાલે આપી ચેલેન્જ તો ભાજપે કહ્યું કે મંજૂર છે!

delhi-govt-has-declared-coronavirus-an-epidemic-cinema-hall-schools-closedc

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. બધી જ પાર્ટીઓએ વાયદાઓ પણ કરી લીધા છે. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીનું સંકલ્પપત્ર જાહેર કરતી વખતે ભાજપને ચર્ચાનું આમંત્રણ આપી દીધું તો ભાજપના નેતા મનોજ તિવારીએ તેને સ્વીકારી પણ લીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

delhi-election-2020-kejriwal-gave-bjp-deadline-of-1-pm-manoj-tiwari-said-challenge-accept

આ પણ વાંચો :   દિલ્હી જીતવા માટે ભાજપના 240 સાંસદ 4 દિવસ સુધી કરશે આ કામ, જાણો વિગત

મનોજ તિવારીએ આમ આદમી પાર્ટીના આ આમંત્રણને સ્વીકારી લીધું છે અને કહ્યું કે તેઓ ચર્ચા માટે તૈયાર છે. કેજરીવાલે કહ્યું કે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઘોષણાપત્ર બાબતે ચર્ચા થવી જોઈએ. તો મનોજ તિવારીએ જવાબ આપ્યો કે તેમની પાર્ટીના કોઈપણ વરિષ્ઠ નેતા ચર્ચા માટે તૈયાર છે. કેજરીવાલે બુધવાર સુધીનો સમય આપ્યો હતો તો મનોજ તિવારીએ આ ચેલેન્જને સ્વીકારી લીધી છે.

READ  મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

delhi-election-2020-kejriwal-gave-bjp-deadline-of-1-pm-manoj-tiwari-said-challenge-accept

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે એક ચર્ચા દિલ્હીમાં ભાજપનો સીએમ પદનો ઉમેદવાર કોણ તેને લઈને પણ થઈ રહી છે. કેજરીવાલ આ અંગે નિશાન તાકી રહ્યાં છે કે ભાજપની પાસે કોઈ જ દિલ્હીમાં સીએમ પદનો દાવેદાર જ નથી. તમે કેજરીવાલને મત આપશો તો કેજરીવાલને જ જવાના છે જ્યારે ભાજપને વોટ આપશો તો તે ક્યાં જશે? આમ બંને પાર્ટીઓ એકબીજા પર પ્રહારો કરી રહી છે. ફક્ત બોલાચાલીમાં જ નહીં પણ ટ્વીટર જેવા સોશિયલ મીડિયામાં પણ યુદ્ધ છેડાયું છે.

READ  તો શું જૂન મહિનામાં બંધ થઈ જશે સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા?

 

 

With 17 new cases, COVID19 toll reaches 39 in Vadodara | TV9News

FB Comments