દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

delhi-election-2020-nomination-last-day-cm-arvind-kejriwal-bjp-kapil-mishra-congress

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરવા માટે રિટર્નિંગ ઓફિસરની ઓફિસ જામનગર હાઉસ પહોંચ્યા હતા. કેજરીવાલ જ્યારે જામનગર હાઉસમાં ઉમેદવારી નોંધાવી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ વિરોધમાં નારેબાજી કરી હતી. જે બાદ સુરક્ષા વધારવામાં આવી હતી. ઉમેદવારી પહેલા કેજરીવાલે કહ્યું કે, આ વખતે ચૂંટણીમાં અમે જેજેપી, LJP, RJD સહિત અનેક પાર્ટી મેદાને છે. અને તમામનો હેતુ કેજરીવાલને હરાવવાનો છે. જ્યારે મારો ઈરાદો ભ્રષ્ટાચારને દૂર કરવાનો છે.

READ  અમેરિકા પહોંચવાનું સપનું રહી ગયુ અધુરૂ, 311 ભારતીયોને મેક્સિકોથી ડિપોર્ટ કરવામાં આવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં તીડ ત્રાટક્યા બાદ ખેડૂતોની દયનીય હાલત, આ રીતે પશુધનને પણ થયું નુકસાન

મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ગઈકાલે રોડ શો દરમિયાન જામમાં ફસાવવાના કારણે કેજરીવાલ ઉમેદવારી નોંધાવી શક્યા નહોતા.

READ  એક સ્કુલમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવતા રાજયની સરકારે આપ્યા તપાસના આદેશ

અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ભાજપના સુનીલ યાદવ તો, કોંગ્રેસના રોમેશ સબ્બરવાલ મેદાને છે.

FB Comments