દિલ્હી ચૂંટણી: જાણો કેટલી સીટ પર કેટલાં મતદારો કાલે નક્કી કરશે દિલ્હીનું ભાવિ?

Delhi Election Latest Update

ચૂંટણીપંચના મુખ્ય કમિશનર સુનીલ અરોડાએ કહ્યું કે, દિલ્હીની તમામ 70 બેઠક પર એક સાથે મતદાન યોજાશે. અને વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ પૂરો થશે. ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચ અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. મતદારોને પોલિંગ બૂથ સુધી પહોંચવા પીક-અપ ડ્રોપ પણ મળશે. જેની જાણકારી વેબ સાઈટ પર ઉપલબ્ધ છે. સાથે એક નંબર પણ જાહેર કરાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હી: આજે અરવિંદ કેજરીવાલ તેમના 6 પ્રધાનો સાથે મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કરશે

delhi-assembly-election-2020-campaigns-ends

આ પણ વાંચો :  શહેરમાં ઓટો રિક્ષાની સંખ્યાને લઈ સરકાર કરી શકે છે નિર્ણય, CM રૂપાણી વાહન વ્યવહાર વિભાગ સાથે કરશે બેઠક

દિલ્હીની ચૂંટણીની અગત્યની માહિતી

કુલ 70 બેઠક
58 બેઠક સામાન્ય, 12 SC બેઠક


કુલ પોલિંગ બૂથ – 13750
90 હજાર કર્મચારી ચૂંટણીમાં સેવા આપશે
દિલ્હીમાં કુલ 1 કરોડ 46 લાખ 92 હજાર 136 મતદારો

READ  VIDEO: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ નજીક દબાણો દૂર કરવા કાર્યવાહી, મંદિર તોડવાને લઈ સ્થાનિકોમાં રોષ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પ્રતિકાત્મક તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પુરુષ મતદારોની સંખ્યા 80 લાખ 55 હજાર 686
મહિલા મતદારોની સંખ્યા 66 લાખ 35 હજાર 635
થર્ડ જેન્ડરની સંખ્યા 815
NRI મતદારોની સંખ્યા 489
સર્વિસ મતદારની સંખ્યા 11556

READ  દિલ્હી ચૂંટણી: ફરીથી કેજરીવાલ કે ભાજપની સરકાર, જાણો એગ્ઝિટ પોલના આંકડાઓ?

 

 

Ahmedabad: Kiran Park Society in Nava Vadaj sealed after one tested positive for coronavirus| TV9

FB Comments