દિલ્હી ચૂંટણી પરિણામ : જાણો ભાજપનું શાહીનબાગ પ્રદર્શન અંગેનું વલણ કેવું રહેશે?

delhi-election-result-seat-wise-we-will-continue-opposing-shaheen-bagh-protest-said-delhi-bjp-chief-manoj-tiwari

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને એક તરફી જીત મળી છે. આ બાદ શાહીનબાગ વિશે પાર્ટીનું સ્ટેન્ડ કેવું રહેશે તે અંગે ભાજપના દિલ્હીના નેતા મનોજ તિવારીએ નિવેદન આપ્યું છે. પરિણામો પરથી જાણવા મળી રહ્યું છે ભાજપ દિલ્હીમાં સત્તામાં આવી શકે તેમ નથી. આ બાજુ કેજરીવાલને કોઈની સાથે હાથ મિલાવવાની પણ જરૂર નથી કારણ કે બહુમત કરતાં વધારે આંકડો આમ આદમી પાર્ટીને મળતો દેખાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી ઠંડી વધવાની શક્યતા, આ શહેરોમાં લોકોએ હજુ સહન કરવી પડશે ઠંડી

arvind-kejriwal-broke-silence-on-shaheen-bagh-blamed-bjp-for-it

આ પણ વાંચો :   જાણો 3 કે 3 ટર્મ કરતાં વધારે વખત રાજ્યનું નેતૃત્વ કરેલ મુખ્યમંત્રી અને તેના રાજ્ય વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શાહીનબાદ ચૂંટણી પ્રચારમાં રહ્યો મોટો મુદો
શાહીનબાગ ખાતે સતત બે મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ત્યાં મહિલાઓ 24 કલાક આંદોલન કરી રહી છે. ભાજપે આ આંદોલન આમ આદમી પાર્ટીનું કાવતરું ગણાવ્યું. શાહીનબાગ સતત દિલ્હી ચૂંટણીમાં રહ્યું છે અને તેના લીધે આમ આદમી પાર્ટીને કોઈ નુકસાન થતું જોવા મળી રહ્યું નથી.

READ  VIDEO: દિલ્લીના પીરાગઢીમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ, આગ બાદ બ્લાસ્ટ થતા ઇમારત ધરાશાયી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

delhi-election-result-seat-wise-we-will-continue-opposing-shaheen-bagh-protest-said-delhi-bjp-chief-manoj-tiwari
હવે શાહીનબાગ મુદે શું રહેશે ભાજપનુ સ્ટેન્ડ?
શાહીનબાદ મુદે મનોજ તિવારીએ નિવેદન આપતાં કહ્યું કે દિલ્હીમાં હવે બે પાર્ટીઓ વચ્ચે ટક્કર છે. કોંગ્રેસ પાર્ટી લુપ્ત થઈ ગયી છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે શાહીનબાગ ખાતેના પ્રદર્શનનો અમે ગઈકાલે પણ વિરોધ કરતાં હતા અને ભવિષ્યમાં કરતાં રહીશું. મનોજ તિવારીએ ચૂંટણી જીતવા બદલ જનતા જનાર્દનના નિર્ણયને સ્વીકારીને કેજરીવાલને અભિનંદન આપ્યા હતા.

READ  વિશ્વ કપમાં ભારત અત્યાર સુધી અજય રહ્યું પણ ભારત માટે આ કારણ મોટી મુશ્કેલી બની શકે!

 

Oops, something went wrong.
FB Comments