અલકા લાંબાએ AAP કાર્યકરને થપ્પડ મારવાની કરી કોશિશ, પુત્ર પર આપત્તિજનક ટિપ્પણીનો આરોપ

delhi-elections-2020-chadani-chowk-congress-candidate-alka-lamba-slapped-aap-worker

દિલ્હીની ચાંદની ચોક બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર અલ્કા લાંબાએ આમ આદમી પાર્ટીના કાર્યકરને થપ્પડ મારવાની કોશિશ કરી હતી. આ ઘટના ત્યારે સર્જાઈ હતી. જ્યારે ચાંદની ચોકના મજનૂ કે ટીલે મતદાન કેન્દ્ર પર અલ્કા લાંબા અને આપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. અલ્કા લાંબાએ આક્ષેપ કર્યો કે, તેના પૂત્ર વિશે ટિપ્પણી કરવામાં આવી હતી.

READ  આ ટીમો વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઓછી ઓવરમાં આઉટ થઈ અને પેવેલિયનમાં પરત ફરવું પડ્યું

 

આ પણ વાંચોઃ દિલ્હીમાં મતદાનની પૂર્વ રાતે PSI પ્રીતિ અહલાવતની હત્યા અને સોનીપતમાં દિપાશુ રાઠીની આત્મહત્યા

પુત્ર વિશે ટિપ્પણી કરવા મુદ્દે નારાજ અલ્કા લાંબાએ કાર્યકરને થપ્પડ મારવાની કોશિશ કરી હતી. જો કે, કાર્યકરને થપ્પડ લાગી નહોતી. જે બાદ કોંગ્રેસ અને આપના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  એર સ્ટ્રાઇકના વાયુસેનાએ સેટેલાઇટ તસવીરો અને સેન્સર ડેટાના માધ્યમથી એકત્ર કર્યા ઠોસ પુરાવા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments