દિલ્હીમાં આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક, વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપાશે

Delhi Elections 2020: Meeting of Gujarat Congress leaders scheduled in Delhi today delhi ma aaje Gujarat Congress na netao ni bethak Vidhansabha election ma prachar ni javabdari sopanse

દિલ્લીમાં વિધાનસભાના જંગને લઈ તમામ પક્ષ પ્રચારની તૈયારીમાં લાગ્યા છે. ત્યારે ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓની આજે દિલ્લીમાં બેઠક છે. બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તેમજ અમિત ચાવડા અને પરેશ ધાનાણી હાજર રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન મોદીના ભત્રીજીની સાથે લુંટ કરનારા બીજા આરોપીની પણ ધરપકડ, ઝડપાયો સામાન

સાથે જ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ અને ધારાસભ્યો સહિત 30થી વધારે નેતા બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોપવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

આ પણ વાંચો: યુદ્ધ માટે હથિયારનો સ્ટોક તૈયાર કરી રહી છે ભારતીય સેના, ચીન અને પાકિસ્તાનનું વધશે ટેન્શન

 

FB Comments