દિલ્હીમાં કોની સરકાર? જાણો વિવિધ ચેનલના એગ્ઝિટ પોલના આંકડાઓ વિશે

delhi-assembly-election-opinion-poll-live

દિલ્હીમાં મતદાન પ્રક્રિયા પુરી થઈ ગયી છે. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ 54.65 ટકા મતદાન દિલ્હીમાં નોંધાયું છે.  આ બાજુ વિવિધ મીડિયાના એગ્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. અમે તમને એક જગ્યાએ જણાવીશું કે વિવિધ મીડિયાના એગ્ઝિટ પોલ મુજબ કોની સરકાર બની રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં આ જિલ્લામાં ફરીથી દેખાયા તીડ, ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શક્યતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમે વિવિધ ચેનલના એગ્ઝિટ પોલના આંકડાઓની સરખામણી કરી અને દિલ્હીની કુલ 70 સીટમાંથી મોટાભાગના ચેનલના એગ્ઝિટ પોલ કેજરીવાલને ફરીથી સીએમ બનાવવા તરફ ઈશારો કરી રહ્યાં છે. જો કે ભાજપ આ આંકડાઓને ફગાવીને પોતાની સરકાર બનશે તેવો દાવો કરી રહ્યું છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશે

 

Oops, something went wrong.
FB Comments