નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગી છે. આ આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવવામાં 32 ફાયરકર્મીઓ કામે લાગ્યા છે. આ ટ્રેનના બે કોચમાં આગ લાગી છે. કેરળ એક્સપ્રેસના પાવર એન્જિનમાં આગ લાગી અને તે કોચ સુધી પહોંચી હતી. આ ઘટના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ 8 પર બની હતી.

READ  લગ્ન પત્રિકા અને બિલ બુક બાદ હવે સુરતની મહિલાઓએ અલગ અંદાજમાં દેખાડ્યો 'નમો' પ્રેમ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના મા-બાપ રહો સાવધાન! આવી ઘટના તમારા બાળક સાથે પણ બની શકે છે? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પાટણ: મોંઘા ભાવે બિયારણો ખરીદીને વાવેતર કર્યાં બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

 

FB Comments