માયાપુર વિસ્તારમાં બૂટ બનાવવાની ફેક્ટરીમાં આગની ઘટના, ફાયર વિભાગના 90 જેટલા જવાનો ઘટનાસ્થળે

delhi-fire-mayapuri-shoe-factory

દિલ્હીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. માયાપુર વિસ્તારમાં બૂટ બનાવવાની ફેક્ટરીમાં આગની ઘટના. આગ એટલી ભીષણ છે કે, ફાયર વિભાગના 90 જેટલા જવાનો કામે લાગ્યા છે. અને 23 જેટલી ગાડી હાજર છે. આગ પર કાબૂ મેળવવાની કોશિશ ચાલી રહી છે. માયાપુરી ફેઝ-2માં સાંજે 5 વાગ્યે આગ લાગી છે.

આ પણ વાંચોઃ PM મોદી અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે બેઠક, જાણો CAA મુદ્દે શું થઈ ચર્ચા

Image

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: PMના ભત્રીજીની બેગ લૂંટી જવાની ઘટના, 24 કલાક પહેલા જ દિલ્હી પોલીસે એક આરોપીની ધરપકડ કરી

 

FB Comments