દિલ્હીમાં કેજરીવાલ મુખ્યમંત્રી તો બન્યા પણ ના સંભાળ્યો એક પણ વિભાગ!

delhi-govternment-portfolio-allocation-cm-arvind-kejriwal

દિલ્હીમાં ત્રીજીવાર કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા છે પણ તેઓએ આ વખતે તમામ ખાતાઓ પોતાના મંત્રીઓને સોંપી દીધા છે. અરવિંદ કેજરીવાલ સહિત તમામ મંત્રીઓએ સોમવારથી પોતાના ખાતાનો ચાર્જ સંભાળી લીધો છે અને કામકાજ કરવાનું શરું કરી દીધું છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ તરીકે મનીષ સિસોદીયાની ફરીથી વરણી કરવામાં આવી છે અને આ વખતે પણ તેઓને શિક્ષા અને વિત્ત મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાઈરસથી ભારતમાં બીજું મોત, દિલ્હીમાં 68 વર્ષીય મહિલાએ તોડ્યો દમ

delhi-govternment-portfolio-allocation-cm-arvind-kejriwal

આ પણ વાંચો :   મહાસત્તાના મહાનાયકના આગમન પહેલા અમેરિકન સુરક્ષાનો કાફલો અમદાવાદ પહોંચ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજેન્દ્ર પાલ ગૌતમને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપવામાં આવ્યો છે. જે ગયી વખતે મનીષ સિસોદીયાની પાસે હતો. પરિવહન મંત્રાલય કૈલાશ સિસોદીયાને સોંપવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલની પાસે કોઈ જ ખાતું નથી. આમ તેઓ તમામ મંત્રીઓના કામકાજ પર નજર રાખશે.

READ  બૉલીવુડની એક અત્યંત BUSY અને FAMOUS હીરોઇન તમામ કામો બાજુએ મૂકી કોઈ ઓળખી ન જાય તે રીતે બુર્કો પહેરીને કેમ મળવા પહોંચી આ ‘પરી’ને ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મનીષ સિસોદીયા – ડિપ્ટી ચીફ મિનિસ્ટર, ટૂરિઝમ, શિક્ષા, નાણા વિભાગ, પ્લાનિંગ, જમીન અને ભવન, સર્તકતા, સેવા, કલા, સંસ્કૃતિ અને ભાષા

સત્યેન્દ્ર જૈન : દિલ્હી પાણી પુરવઠા વિભાગ, લોક નિર્માણ , વીજળી, ગૃહ અને શહેરી વિકાસ

ગોપાલ રાય : પર્યાવરણ, રોજગાર, વિકાસ, શ્રમ, સામાન્ય પ્રશાસન વિભાગ, સિંચાઈ અને પૂર નિયંત્રણ

READ  દિલ્હીના શાહીન બાગમાં CAAના વિરોધ પ્રદર્શનમાં લોકોને ભડકાવવા અને આસામને તોડવાનો ઉલ્લેખ

 

 

Oops, something went wrong.
FB Comments