BIG BREAKING: દિલ્હી JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

delhi jnu ma thayali hinsa na padga ahmedabad ma padya abvp ane nsui na karykaro vache gharshan

દિલ્હી JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. ત્યારે બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે. NSUIના કાર્યકરો પર તોડફોડ કરવાનો અને ABVPના કાર્યાલય પર હુમલો કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  IPLમાં મેચ જોવા જાવ અને જો તમે કેચ પકડશો તો તમે જીતી શકો છો ટાટાની SUV કાર !

 

ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ABVPના કાર્યકરો લાકડી લઈ રોડ પર ઉતર્યા અને NSUIના કાર્યકર્તાઓને માર માર્યો છે. NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી લોહી લુહાણ થયા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો અડવાણીએ મોદી સરકારના કલમ 370 દૂર કરવાના નિર્ણય અંગે શું કહ્યું?

 

Oops, something went wrong.
FB Comments