દિલ્હી: વડાપ્રધાન આવાસ પર PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક

Delhi: Lockdown 5.0; Meeting underway between Amit Shah and PM Modi, at the latter's residence Delhi PM awas par PM Modi ane HM Amit shah vache bethak
ફાઈલ ફોટો

વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી છે. વડાપ્રધાન મોદીના આવાસ પર આ બેઠક મળી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગૃહપ્રધાને તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ સમગ્ર રિપોર્ટ ગૃહપ્રધાન અમિત શાહ વડાપ્રધાન મોદીને સોંપશે. આ મુલાકાતમાં લોકડાઉન 5ના મુદ્દે કોઈ ચોક્કસ ચર્ચાને અવકાશ છે.

READ  VIDEO: કોરોનાના કહેર વચ્ચે શ્રમીકો માટે અન્નદાતા બની પોલીસ, ફૂડ પેકેટનું વિતરણ કર્યુ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments