15 હજારની કિંમતના બાઈકને 25 હજારનો મેમો, યુવકે રસ્તાં પર બાઈકને સળગાવી દીધી

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણી દિલ્હીમાં ટ્રાફિક વિભાગના ભારે દંડને એક બાઈકચાલકે પોતાના બાઈકને આગ લગાવી દીધી છે. ટ્રાફિક પોલીસે બાઈકસવારે દારુ પીઈને બાઈક ચલાવતો હોવાથી 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

આ દંડ બાદ મામલો વણસી ગયો હતો અને બાઈકચાલકે એવું કહીને આગ લગાવી દીધી કે મારા બાઈકની કિંમત જ 15 હજાર રુપિયા છે તો શા માટે હું 25 હજારનો દંડ આપું.

READ  પાકિસ્તાનના વડાપ્રધાન જો ઉદાર છે તો મસૂદ અઝહરને ભારતને સોંપી દેવામાં આવે: સુષ્મા સ્વરાજ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

જાહેરમાં આગ લગાવી દેવાથી રસ્તાઓ વચ્ચે જ બાઈક સળગવા લાગી હતી. પોલીસને તાત્કાલિક ફાયરબ્રિગેડની ગાડીઓ મગાવવી પડી હતી. બિગ્રેડની ટીમે બાઈકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે હાલ માલવિયનગર પોલીસે બાઈકચાલકની સામે ફરિયાદ નોંધી છે.

 

Oops, something went wrong.
FB Comments