દિલ્લીમાં થઈ શકે છે મોટા આતંકી હુમલો, 12 આતંકીઓ ઘુસ્યા દિલ્લીમાં, જુઓ VIDEO

દેશની રાજધાની દિલ્લીમાં આતંકી ગતિવીધીઓ ફરી એક વખત તેજ બની છે, જેને લઈ દિલ્લી પોલીસ અને આર્મીના જવાનો વધુ સતર્કતા રાખી રહ્યા છે. તમામ ગતિવીધીઓ પર બાજ નજર રાખી રહ્યા છે. દિલ્લીની તબાહીનો માસ્ટર પ્લાન 900 કિ.મી દૂર જમ્મુ કાશ્મીરમાં તૈયાર થયો છે. જેનું નામ D પ્લાન રાખવામાં આવ્યો છે, જેને અબુ ઉસ્માને તૈયાર કર્યો છે. દિલ્લીમાં એક ડઝન એટલે કે 12 જેટલા આતંકીઓ ઘુસી ગયા છે અને દિલ્લીમાં મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીઓ કરી રહ્યા છે. આતંકીઓના લિસ્ટમાં દિલ્લી શહેર ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને NSA ચીફ અજીત ડોભાલનો પણ સમાવેશ આતંકીઓ કર્યો છે.

READ  રોબર્ટ વાડ્રા નથી આપી રહ્યાં તપાસમાં સાથ, કોર્ટે મોકલ્યું સમન્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોલસા ખનનમાં ખાનગીકરણની સાથે જાણો આજે સરકારે કઈ કઈ મોટી જાહેરાત કરી?

 

FB Comments