VIDEO: અમેરિકાની યાત્રા પૂરી કર્યા બાદ PM મોદીનું પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

અમેરિકાના પ્રવાસેથી વતન પરત ફરતાની સાથે પાલમ એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત કરાયું છે. એરપોર્ટ પર હજારોની ભીડમાં લોકો PM મોદીના સ્વાગતમાં જોડાયા હતા. PM મોદીએ પોતાના અમેરિકા પ્રવાસ વિશે પણ વાત કરી હતી. PM મોદીએ કહ્યું કે, વિશ્વમાં ભારતનું મહત્વ અને આદરમાન વધ્યું છે. સાથે 28 ઓક્ટોબરના 2016ના દિવસને પણ યાદ કર્યો જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. PM મોદીએ કહ્યું કે, 2014માં પણ તેઓ અમેરિકા ગયા હતા અને 2019માં પણ અમેરિકા ગયા હતા. પરંતુ 2019માં દુનિયામાં ભારતનું મહત્વ વધી ગયું છે.

READ  JNU ફરી વિવાદમાં, યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓએ કર્યુ વિરોધ પ્રદર્શન, જુઓ VIDEO

આ પણ વાંચોઃ UNમાં ચીન દ્વારા કાશ્મીર મુદ્દે કરાયું આ નિવેદન, ભારતના વિદેશ વિભાગના પ્રવક્તાએ આપ્યો આ જવાબ

FB Comments