ઓડ-ઈવન સિસ્ટમ: સવારથી ઘણી ઓડ નંબરની ગાડીઓને ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ

Delhi Police fines a driver for using an odd numbered vehicle, near India Gate. Odd-even vehicle scheme came into force in Delhi today

દિલ્હીમાં આજથી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન સિસ્ટમ લાગૂ રહેશે. આજે વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસ ઓડ નંબરની ગાડીઓનું ચલણ કાપી રહી છે. ઈન્ડિયા ગેટ, ITO, દિલ્હી ગેટ સહિત તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક પોલીસ તૈનાત છે.

 

READ  VIDEO: CM રૂપાણીની કારનું PUC અને વીમો નથી તેવી ખોટી માહિતી ફેલાવનારાની અટકાયત

રેડિયો, ટી.વી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ સૂચના આપ્યા છતાં પણ ઘણા લોકો ઓડ નંબરની ગાડીઓ લઈને નીકળ્યા અને તેમને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો છે. પ્રદુષણના લીધે દિલ્હીમાં આજથી ઓડ-ઈવન સિસ્ટમ લાગૂ થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રહેશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હીમાં ત્રીજી વખત આ સિસ્ટમ લાગૂ થઈ રહી છે, જેમાં પહેલા કરતાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે, જેવા કે CNG વાહનને છુટ નથી આપી, દંડમાં વધારો કરવો વગેરે જેવા ફેરફાર સામેલ છે. આ વખતે 4 હજાર રૂપિયા સુધીનો દંડ છે, ગાડીઓને લઈ સતત પ્રતિબંધ સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી લાગૂ રહેશે. રવિવારે ઓડ-ઈવન લાગૂ રહેશે નહીં.

READ  દિલ્લીમાં PM મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે મુલાકાત, 3 પરિયોજનાનું કરશે ઉદ્ધાટન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments