દિલ્હી હિંસા: પોલીસે કરી કાર્યવાહી, 106 લોકોની ધરપકડ જ્યારે 18 લોકો સામે ફરિયાદ દાખલ

delhi-violence-death-toll-court-hearing-delhi-police-caa-jaffrabad-maujpur-babarpur-gokulpuri

નાગરિકતા કાયદાને લઈને દિલ્હીમાં ભારે હિંસા ફાટી નીકળી છે. દિલ્હી પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમાં જાણકારી આપવામાં આવી છે કે હાલ દિલ્હીની સ્થિતિ કાબૂમાં છે.  અત્યારસુધીમાં આ હિંસામાં 27 લોકોના જીવ ગયા છે અને તેને લઈને ભારે બંદોબસ્ત દરેક વિસ્તારમાં પોલીસે ખડકી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેટલાં લોકોની સામે કરાઈ કાર્યવાહી?

READ  સંસદ પરિસરમાં જીવતા કારતૂસ યુવકે ઘૂસવાની કોશિશ કરી, સુરક્ષાકર્મીઓએ ઝડપી લીધો

-court-issues-notice-to-delhi-police-and-asks-senior-officials-to-remain-present-in-the-court

આ પણ વાંચો : ભાગેડુ નીરવ મોદીની કાર, ઘડિયાળ અને પેઈન્ટિંગ્સની થશે હરાજી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ જાણકારી આપી કે હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી છે. આ મામલે અત્યારસુધીમાં 106 લોકોની ધરપકરડ કરવામાં આવી છે. 18 લોકોની સામે દિલ્હી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રભાવિત વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને ખડકી દેવાયા છે અને ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત તેઓએ જાણકારી આપી કે જેના પણ ઘરની છત પર પથ્થર દેખાયો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

READ  રેલેવે વિભાગમાં થઈ શકે છટણી, 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની યોજના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિલ્હી પોલીસ દ્વારો લોકીની મદદ કરવા માટે એક હેલ્પલાઈન જારી કરવામાં આવી છે. જેનો નંબર 011-22829334 છે. આ નંબર પર લોકો પૂછપરછ કરી શકે છે અને કોઈપણ સ્થળે પરિસ્થિતિ બગડે તો મદદ માગી શકે છે.

Oops, something went wrong.

FB Comments