જામિયાના પ્રદર્શન વખતે સાદા કપડામાં લાઠીચાર્જ કોણે કર્યો? જાણો પોલીસનો જવાબ

delhi-police-on-plain-cloth-deployment-during-lathicharge-in-jamia-protest-over-cab

જામિયામાં રવિવારના રોજ ભારે વિવાદ થયો હતો. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. આ જામિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓ એક પુરુષને પોલીસના મારથી બચાવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO

આ વીડિયોમાં એક સવાલ પણ ઊભો થઈ રહ્યો છે તે પોલીસના જવાનોની સાથે એક વ્યક્તિ લાલ ટી-શર્ટ અને જીન્સના પેન્ટમાં જોવા મળે છે. તે પણ લાકડી વચ્ચે લાઠીચાર્જ કરે છે. લોકો સોશિયલ મીડિયા પર આ વ્યક્તિ અંગે વિવિધ ચર્ચા કરી રહ્યાં છે અને પોલીસ પર સવાલ પણ ઉભા થઈ રહ્યાં છે.

READ  નાગરિકતા કાયદાને લઈને ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન, કેટલો પણ વિરોધ કરી લો સરકાર નહીં ઝુકે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલીસે શું આપ્યો જવાબ?
આ અંગે દિલ્હી પોલીસના ડીસીપીએ જવાબ આપતા કહ્યું કે અમે અમારી ફરજ પુરી કરી છે. પોલીસની સાથે સાદા કપડામાં પણ કર્મચારીઓ હોય છે. જેના લીધે ઉપદ્રવીઓને ઓળખવામાં મદદ મળે છે. આ વ્યક્તિને પણ જામિયાના બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો અને પોલીસ જવાન જ છે. આ વાત સાઉથ ઈસ્ટ દિલ્હીની ડીસીપી ચિન્મય બિસ્વાલે કરી છે.

READ  VIDEO: શાહ આલમમાં હિંસા બાદ શાંતિનો માહોલ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

 

 

Oops, something went wrong.
FB Comments