જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર આક્ષેપોના PRO મનદીપ સિંહે આપ્યા જવાબ

delhi-police-pro-ms-randhawa-on-jamia-nagar-police-protesters-clash

ન્યૂ ફ્રેન્ડસ કોલોની અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર લાગેલા આક્ષેપોને લઈ ખુલાસા કર્યા છે. પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસના PRO મનદીપ સિંહ રંધાવાએ કહ્યું કે, વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે બહારના લોકો પણ જોડાયેલા હતા.

આ પણ વાંચોઃ મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં, ‘દેશ ગુંડાઓની જાગીર નથી’

રંધાવાએ પોલીસનો પક્ષ રાખતા દાવો કર્યો કે, કોઈ પર ગોળી ચલાવવામાં આવી નથી. અને હિંસામાં કોઈનો જીવ પણ ગયો નથી. સાથે અફવાઓથી સાવધાની રાખવાની વાત કરી હતી. 13 ડિસેમ્બરે પ્રોટેસ્ટ શરૂ થયું હતું અને 14 ડિસેમ્બરે સ્થિતિ નિયંત્રણમાં હતી.

READ  બદલાઈ રહ્યું છે ગુજરાત, બદલાઈ રહી છે પોલીસ, સુધરી રહ્યો છે દેશ, હવે ગુજરાતની પોલીસ જાતે માંગી રહી છે ફરિયાદીઓ પાસેથી પોતાના માટે 'RATINGS'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments