દિલ્હી પોલીસે 3 આતંકવાદીને ઝડપી લીધા, આ ખતરનાક સંગઠન સાથે ધરાવે છે સંંબંધ

delhi-police-special-cell-isis-terrorist-arrested-
તસવીર પ્રતીકાત્મક છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની કાર્યવાહીમાં 3 આતંકવાદી ઝડપાયા છે. આ ત્રણ આતંકવાદીની પાસે હથિયારો પણ મળી આવ્યા છે. દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ આ આતંકવાદીઓની પૂછપરછ કરી રહ્યો છે. આ આતંકવાદીઓ આઈએસઆઈએસ સાથે સંબંધ ધરાવતા હોવાની વાત સામે આવી છે અને તેના લીધે કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો, ચારેય આતંકીઓને ઠાર મરાયા

આ ત્રણેય આતંકવાદી તમિલનાડુના રહેવાસી છે. આતંકવાદીઓ પહેલાં પણ કેટલીક આતંકી ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓએ વર્ષ 2014માં એક હિંદુ નેતાની પણ હત્યા કરી હતી.

આ પણ વાંચો :   VIDEO: અમદાવાદના ઓઢવમાં સોની વેપારી પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટ

READ  Facebook યૂઝર્સને આપી રહ્યું દર મહિને રૂ.1,424, જાણે કેમ અને કેવી રીતે મળી શકે છે તમને પણ આ રકમ
Delhi shivering at 2.4 degrees celsius, witnesses coldest December Since 1901 desh ni rajdhani delhi ma thandi e 118 varsh juno record todyo paro gagdi ne 2.4 degress e pochyo
તસવીર પ્રતીકાત્મક છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી પોલીસને સવાલ એ છે કે આ આતંકવાદીઓ તમિલનાડુથી દિલ્હી કેમ આવ્યા હતા? શું કોઈ મોટા હુમલાની તૈયારી કરવાની ફિરાકમાં હતા કે શું? તે અંગે આતંકીઓ પાસેથી પૂછપરછમાં જાણકારી મેળવવામાં આવી રહી છે.

 

Oops, something went wrong.
FB Comments