Breaking News: દિલ્હીમાં હિંસા ફેલાવનારા ઉપદ્રવીઓને દેખાતા જ ગોળી મારવાનો આદેશ

Delhi Police: Jaffrabad road has been cleared & no shoot at sight order has been issued for North East Delhi

દિલ્લીમાં હિંસા બેકાબૂ થઇ છે. અત્યારસુધી હિંસામાં 13 લોકોના મોત થઇ ગયા છે. ત્યારે હવે લાઠીચાર્જના સહારે રહેલી દિલ્લી પોલીસ ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારશે.  ઉપદ્રવીઓ સામે ત્રણ દિવસથી લાચાર દેખાતી પોલીસે હવે કડક વલણ અપનાવ્યું છે  અને હવે ઉપદ્રવીઓને દેખતા જ ગોળી મારવાના આદેશ આપી દેવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હી સરકાર VS એલજી : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ સરકારને આંચકો, ACB કેન્દ્ર સરકારને આધીન જ રહેશે, બીજા મુદ્દાઓ પર જજો ગૂંચવાતા મામલો મોટી બેંચમાં

Delhi violence: Police head constable killed in clashes over CAA in Maujpur

આ પણ વાંચો :   શહીદના પરિવારને મળવા પહોંચ્યા કેજરીવાલ, લોકોએ લગાવ્યા “વાપસ જાઓ”ના નારા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે કેજરીવાલે દિલ્હી હિંસાને લઈને કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત લોકોને હિંસા ના કરવા માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધીઓ અને સમર્થકો એમ 2 જૂથ વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો. તેમાં અમુક અસામાજિક તત્વોએ ગોળીઓ ચલાવી હતી.

READ  VIDEO: દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments