દિલ્હીના શાહીનબાગમાં ફાયરિંગની ઘટના, હવામાં ફાયરિંગ કરનારા વ્યક્તિની કરાઈ ધરપકડ

delhi-shaheen-bagh-area-man-fired-bullets-police-take-into-custody-anti-caa-protest

દિલ્હીના શાહીનબાગમાં એક વ્યક્તિ દ્વારા ફાયરિંગ થયું છે. હવામાં ફાયરિંગ કરનારા વ્યક્તિની પોલીસ ધરપકડ કરી છે. જામિયા બાદ શાહીનબાગમાં ફાયરિંગની આ બીજી ઘટના છે. શાહીનબાગમાં છેલ્લા દોઢ મહિનાથી CAAનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ફાયરિંગની ઘટનાથી મામલો વધારે તંગ બન્યો છે.

આ પણ વાંચોઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020ની રજૂઆત સાથે 17 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કન્ટેન્મેન્ટ ઝોનને લઈને સરકારે બહાર પાડ્યું વધુ એક જાહેરનામું, જાણો નવા નિર્ણય વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments