દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જાણો કયા નેતાઓના ગ્રહની સ્થિતિ છે મજબૂત

Delhi Vidhansabha Election ma Kaya Leaders Ni Astrology Pramane Sthiti Che Majbut

8 ફેબ્રુઆરીના દિવસે દિલ્હી વિધાનસભાની 70 બેઠક પર ચૂંટણી યોજાશે. અને તા.11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. તો આ અંગે ગ્રહોની સ્થિતિથી ભાજપ, AAP, કોંગ્રેસ અને અન્યની ગણતરી કરીએ તો, હાલમાં સત્તા પર કાયમ અરવિંદ કેજરીવાલના ગ્રહયોગ પ્રબળ બની રહ્યા છે.

આ પણ વાંચોઃ આજે સતત 4 કલાક ચાલશે ચંદ્રગ્રહણ, જાણો ક્યાં સમયે જોઈ શકાશે આ ઘટના?

બહુમતી માટે 36 સીટના લક્ષ્યાંક AAP દ્વારા પુરા થઈ શકે છે. પરંતુ 2015 દરમિયાન 62 સીટ મેળવેલી તેટલી સીટના આવે. ખાસ વાત તે પણ ધ્યાનમાં આવી રહી છે કે, સપ્ટેમ્બર 2020 પછી આપ પાર્ટીમાં ખૂબ જ મોટા ઉત્તર ચઢાવ અને અસંતોષ આવે અને તે સ્થિતિ ડિસેમ્બર 2022 સુધી જોવા મળી શકે તેવું સંભવિત જણાય છે.

READ  ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં સિરીયલ બ્લાસ્ટ, 8 જગ્યાએ થયો હુમલો

Image result for delhi election"

ગત ચૂંટણીમાં ભાજપના કિરણ બેદી અને કોંગ્રેસમાં અજય માકનની મહેનત રંગ લાવી શકી નહીં. પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસ સ્થાનિક નેતાગીરીમાં સાથીદારોનો વધારી કરીને ગત પરિણામ કરતા સારું પરિણામ લાવી શકશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભાજપની કુંડળીમાં હાલ માર્ચ માસ સુધી પરીક્ષાલક્ષી ગ્રહયોગ ચાલી રહ્યા છે. પરંતુ એપ્રિલથી જૂન દરમિયાન ગુરુ અને શનિની રાશિ અને નક્ષત્ર યુતિ ખૂબ પરિવર્તન કરાવશે. જેની અસર મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં જોવા મળી શકશે. ઉપરાંત અન્ય રાજ્યમાં પણ અસર દેખાડશે. કોંગ્રેસની કુંડળી પરથી જણાઈ રહ્યું છે કે, દેશ અને રાજ્યમાં લાંબાગાળાના અસરકારક કાર્યો કરે. પરંતુ પક્ષની આંતરિક બાબતથી પરેશાની રહેશે.

READ  2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડૉ. હેમિલ પી લાઠીયા
મેદાનીય જ્યોતિષાચાર્ય

FB Comments