દિલ્હી હિંસા: પોલીસની 123 લોકોની સામે FIR, 630 લોકોની કરાઈ ધરપકડ

Delhi Violance Update Police Files FIR Aganist 123 People more than 600 arrested Delhi Police 600 thi vadhare loko ne arrest karya

દિલ્હી હિંસાના લીધે દેશ હચમચી ગયો છે અને મોતનો આંકડો 42 સુધી પહોંચી ગયો છે. નિગમના કર્મચારીઓ રસ્તાઓ સાફ કરી રહ્યાં છે અને ફરીથી જનજીવન સામાન્ય થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સંવેદનશીલ વિસ્તારોમાં હજુપણ દિલ્હી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો આ ઘટનાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી છે. એસઆઈટીએ લોકો, પત્રકારો પાસેથી પુરાવાઓ માગ્યા છે અને તપાસ શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શાહ આલમમાં પથ્થરમારાના કેસમાં 49 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયા, 26 તારીખ સુધીના રિમાન્ડ કર્યા મંજૂર

delhi violence sit begins investigation seeks media and eyewitnesses in 7 days of evidence delhi violence SIT e sharu kari tapas media ane samanya nagrik pase magya purava

આ પણ વાંચો :   દિલ્હી હિંસાને લઈને NCP-શિવસેનાએ કરી અમિત શાહના રાજીનામાની માગણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અત્યારસુધીમાં કેટલાં લોકોની સામે ફરિયાદ?
દિલ્હી હિંસા બાદ પોલીસ હરકતમાં આવી છે અને વીડિયોના આધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી દિલ્હી પોલીસના પીઆરઓ અધિકારી દ્વારા આપવામાં આવી અને તેમાં જણાવવામાં આવ્યું કે અત્યારસુધીમાં કુલ 630 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી હજુ ચાલું જ છે. 123 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

READ  હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

25 લોકોની સામે હથિયારને લઈને ફરિયાદ
123 લોકોની સામે ફરિયાદ કરાઈ છે જેમાં ખાસ કરીને 25 લોકો એવા છે તેમની સામે હથિયાર સંબંધિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દિલ્હીમાં ખુલ્લેઆમ ગોળીઓ ચાલી હતી અને અમુક લોકોના મોત પણ ગોળી વાગવાથી થયા છે.

READ  VIDEO: મધ્યાહન ભોજનના સંચાલકોમાં રોષ,પગાર વધારાની માગ સાથે આમરણાંત ઉપવાસ કરશે

 

Oops, something went wrong.
FB Comments